India Languages, asked by shreyapillai184, 9 months ago

રમઝુ મીર નું શબ્દચિત્ર આલેખો
plz answer me fast ​

Answers

Answered by prathamsukhadia
58

Answer:

રમઝુ મીર શરણાઈ વાદક છે.ભરજુવાનીમાં તેની પત્નીના અવસાન પછી તેની બે વર્ષની ફૂલ જેવી દીકરી સકીના અને તેને સગી મા કરતા વધારે પ્રેમ આપીને મોટી કરી હતી. તેને ઘણા લોકોએ કહ્યું કે તું બીજા લગ્ન કરી લે પણ તે તેના વિચાર પર મક્કમ રહ્યોતેણે વિચાર્યું કે હું મારી દીકરીનું સારી રીતે લાલનપાલન કરી અને તેને મોટી કરીશ જેમ-જેમ વર્ષો વીતતા ગયા દીકરી સકીના મોટી થઈ હવે તેના લગ્ન નો સમય આવ્યો. રમજુ એ તેની દીકરી સકીના નું લગ્ન ખૂબ ધૂમધામથી કર્યું. પછી તેના લગ્નના આઠમે દિવસે તેની દીકરી સકીના નું તેના લગ્નના આઠમે દિવસે તેનું બધી મૃત્યુ થયું . હાથી રમજુ ના દિલ પર ખૂબ અસર થઈ. પછી ગૌરીના વિદાય પ્રસંગ માં તે તેની દીકરીની દિલ ની વેદના છલકાઈ હતી

Answered by naitik9280
10

Explanation:

Hope it helps

I know my handwriting is not goodl

Attachments:
Similar questions