Write a speech on electricity in gujarati
Answers
Answered by
3
વીજળી એ મનુષ્ય જીવન નું મહત્વનું અંગ છે. વિજ્ઞાન માં થતા મોટાભાગ ના પ્રયોગો અને આવિષ્કાર વીજળી ને આધીન છે. આપણા રોજિંદા જીવન માં પણ વીજળી અગત્યનો ભાગ ભજવે છે. વીજળી એ આપણી દરેક ક્રિયાઓ સાથે સંકળાયેલી છે. વીજળી વગર આપણું જીવન અશક્ય છે. વીજળી મનુષ્ય માટે વરદાનરૂપ છે. આપણા જીવન ને વધુમાં વધુ સુંદર બનાવવા વીજળી ના ઉપકરણોએ ભાગ ભજવ્યો છે. આપણે એ પણ ધ્યાન રાખવું કે વીજળીનો વધુ પડતો ઉપયોગ હાનિકારક છે.
Similar questions