Write a speech on indian army in gujarati
Answers
Answered by
25
ભારત ને આઝાદી મળી ત્યારબાદ ભારતીય સૈન્ય નું નિર્માણ થયું. ભારતીય સૈન્ય વિશ્વ ની શ્રેષ્ઠ સૈન્ય ટુકડીઓમાંની એક છે. દેશ ની અંદર કોઈ પણ ખરાબ બનાવ બને તો ભારતીય સૈન્ય મદદ માટે સૌપ્રથમ હોય છે. ભારિતય સૈન્ય એ પ્રથમ અને દ્રિતીય વિશ્વ યુદ્ધમાં પણ ભાગ લીધો છે. " કરો યા મારો" એ આપણા ભારિતય સૈન્ય ના દરેક સૈનિક નું સૂત્ર છે. ભારતીય સૈન્ય એ દરેક યુદ્ધમાં જીત પ્રાપ્ત કરી છે. નૌકાદળ, ભૂમિદળ અને વાયુદળ એ ભારતીય સૈન્ય ના ત્રણ વિભાગ છે. કોઈપણ કપરા સમય ની અંદર આ ત્રણે દળ દુશ્મન નો સામનો કરવા તૈયાર હોય છે
Similar questions