Write a speech on save trees in gujarati
Answers
Answered by
2
why in gujrati not English
Answered by
7
'' વૃક્ષ બચાવો '' આ લખેલા બેનર અને હોર્ડિંગ્સ ઘણી જગ્યાએ જોવા મળે છે. પણ શું ખરેખર આપણે વૃક્ષ ને બચાવવા કે જાળવવા પ્રયત્ન કરીયે છીએ કે નહિ? એ એક પ્રશ્ન છે. વૃક્ષો એ સમગ્ર માનવજાત માટે વરદાનરૂપ છે. એની યોગ્ય જાળવણી કરવી એ આપણી ફરજ છે. પર્યાવરણ નષ્ટ થતા રોકવા માટે વૃક્ષો ને બચાવવા જરૂરી છે. વધારે માં વધારે વૃક્ષરોપણ કરવું જોઈએ. આજનો માનવી વૃક્ષ નું નિકંદન કાઢવા બેઠો છે. જેનાથી થતા નુકશાન થી માનવી પોતેજ હેરાન થાય છે. માટે વૃક્ષો વાવો, જીવન બચાવો, પર્યાવરણ બચાવો.
Similar questions