Write a speech on navratri in gujarati
Answers
Answered by
4
નવરાત્રી એટલે શક્તિની પૂજા. નવરાત્રી એટલે શક્તિ ની સાધના. નવરાત્રી એ નવ દિવસ નો ઉત્સવ છે. આસો મહિનામાં આવતી નવરાત્રી ખુબજ ધામધૂમથી ઉજવાય છે. માતાજીની ઘટસ્થાપના કરીને માતાજી ની પૂજા તથા અર્ચના કરવામાં આવે છે. ઘણા ભક્તો આ નવ દિવસ દરમ્યાન ઉપવાસ પણ કરે છે. આઠમના દિવસે યજ્ઞ તથા હવન નું આયોજન થતું હોય છે. નવરાત્રી દરમ્યાન ગરબા રમવા સૌઉ કોઈ ઉમટી પડે છે. પુરુષો પણ હાથમાં દાંડિયા લઇ ને હોંશે હોંશે માતાજીના ગરબા રમે છે.
Similar questions