Write a speech on father in gujarati language
Answers
Answered by
10
પિતા પોતાના સંતાનોના આદર્શ હોય છે. પિતા નો સૌથી મોટો ગુણ એ છે કે તે દરેક કામ ધીરજતાથી કરે છે. કોઈ પણ પરિસ્થિતિમાં સમજી વિચારીની કામ લે છે. પિતા સવાર થી લઇ ને રાત સુધી પોતાના પરિવાર માટે મહેનત કરે છે. પોતાની સુખ સગવડ વિચારતા નથી. પરિવારના દરેક સભ્ય ના સ્વાસ્થ્ય માટે ચિંતિત હોય છે. પિતા પોતાની તકલીફ કોઈને કેહતા નથી. દરેક બાળક ના પિતા તેની માટે ભગવાન નું સ્વરૂપ છે. પોતાના પરિવારની દરેક જરૂરિયાત પુરી કરવા પિતા પોતાની જરૂરિયાત અને સગવડ ને ગણકારતા નથી.
Similar questions
Social Sciences,
7 months ago
Hindi,
7 months ago
Science,
7 months ago
English,
1 year ago
Physics,
1 year ago