India Languages, asked by PragyaTbia, 11 months ago

Write a speech on maa in gujarati

Answers

Answered by TbiaSupreme
4

માં આપણા પ્રત્યેક ના જીવન ની શરૂઆત છે. માં નું મહત્વ સૌથી વધારે છે. માં આ એક શબ્દ ની અંદર આખું વિશ્વ સમાયેલું છે. આપણા જીવન નો આધાર માં છે. એવું કહેવાય છે કે ભગવાન બધી જગ્યાએ ના પહોંચી શકે એના માટે એમણે માં નું સર્જન કર્યું. પોતાના બાળક ના જન્મ સમયે માં કેટલું બધું સહન કરે છે. પોતાના બાળક ની ખુશી માટે પોતાના બધા દુઃખ માં ભૂલી જાય છે. માં પરિવાર ને નિસ્વાર્થ પ્રેમ આપે છે. માં ને ભગવાન ની જેમ પૂજવામાં આવે છે. માં ત્યાગ અને પ્રેમ નું સ્વરૂપ છે.


Similar questions