Write a speech on krishna in gujarati
Answers
Answered by
3
ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ શ્રવણ વદ આઠમ ના રોજ મથુરા ની જેલ માં થયો હતો. દેવકી અને વાસુદેવ ના તેઓ આઠમા સંતાન હતા. કંસ મામા તેમને મારી ન નાખે તે હેતુ થી વસુદેવજી તેમને ગોકુળમાં નંદલાલ અને યશોદા ના ઘરે મૂકી આવે છે. શ્રીકૃષ્ણ નું બાળપણ ગોકુળ માં વીતે છે. આ દરમ્યાન તેમને અહીં કેટલાય રાક્ષસોનો સંહાર કર્યો. શ્રીકૃષ્ણ ને માખણચોર ના નામ થી પણ ઓળખીયે છીએ.આગળ જતા તેમને પોતાની દ્વારકા નગરી વસાવી હતી. મહાભારત ના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા નો અદ્દભુત ઉપદેશ આપી તેનું અજ્ઞાન દૂર કર્યું હતું.
Similar questions