India Languages, asked by PragyaTbia, 1 year ago

Write a speech on pollution in gujarati

Answers

Answered by TbiaSupreme
3

"પ્રદુષણ" આ શબ્દ સાંભળતાજ આપણા મન ની અંદર એક ખરાબ ચિત્ર ઉભું થઇ જાય છે. પ્રદુષણ કારણે આપણી પૃથ્વી પર ખુબજખરાબ અસર થઇ છે. ગ્લોબલ વોર્મિંગ થી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ. ગ્લોબલ વોર્મિંગ થવાના પાછળ નું મુખ્ય કોઈ કારણ હોય તો એ છે વધતું જતું પ્રદુષણ. ભારત ના મોટા ભાગ ના શહેરો પ્રદુષણ ની જપેટ માં આવી ગયા છે. વ્યક્તિ પોતાની રીતે સમજી અને વિચારીને પ્રદુષણ ને વધતા રોકી શકે છે. એવી દરેક વસ્તુઓનો વપરાશ ઓછો કરી દઈએ જેનાથી પ્રદુષણ થાય છે. ફક્ત સરકાર ને કે કોઈ એક વ્યક્તિ ને દોષ ન દેતા આપણે પોતે પ્રદુષણ ને વધતા રોકી શકીયે છીએ.  


Similar questions