India Languages, asked by sharmagokul3504, 1 year ago

Write an essay on Abdul Kalam in gujarati

Answers

Answered by modi7260
25
અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨7 જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ પદે ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો. તેઓ ભારતના એક માત્ર અવિવાહિત, વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા.
રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કામ કર્યુ હતું. .[૧]

હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયું[૨] [૩]

રાજકીય દ્રષ્ટિફેરફાર કરો

એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.

સન્માન અને ખિતાબોફેરફાર કરો

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે[૪]. ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો[૫]. તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે[૬][૭]. ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથીનવાજ્યા છે[૮] ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો[૯]. ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. "[૧૦]

સંદર્ભોફેરફાર કરો

↑ editor; Ramchandani (૨૦૦૦). Dale Hoiberg, ed. A to C (Abd Allah ibn al-Abbas to Cypress). New Delhi: Encyclopædia Britannica (India). p. 2. ISBN 978-0-85229-760-5.

↑ "Dr APJ Abdul Kalam Passes Away Following a Massive Cardiac Arrest". અખબાર. The New Indian Express. ૨૭ જુલાઇ ૨૦૧૫. Retrieved ૨૭ જુલાઇ ૨૦૧૫.

↑ "Former president and bharat ratna Dr APJ Abdul Kalam dies in Shillong". સમાચાર. IBNLive.com. ૨૭ જુલાઇ ૨૦૧૫. Retrieved ૨૭ જુલાઇ ૨૦૧૫.

↑ "Bharat Ratna conferred on Dr Abdul Kalam". Rediff.com. ૨૬ નવેમ્બર ૧૯૯૭. Retrieved ૧૩ માર્ચ ૨૦૧૨.

↑ "Students recall Kalam's services". The Hindu. Chennai, India. ૧૯ ઓક્ટોબર ૨૦૧૦. Retrieved ૧ માર્ચ ૨૦૧૨.

↑ "Dr.Kalam's Page". abdulKalam.com. Retrieved ૧ માર્ચ ૨૦૧૨.

↑ Dayekh, Ribal (૧૬ એપ્રિલ ૨૦૧૧). "Dr Abdul Kalam former President of India arrives to Dubai". Zawya. Retrieved ૧૭ માર્ચ ૨૦૧૨.

↑ "Kalam receives honorary doctorate from Queen's University Belfast". Oneindia.in. ૧૧ જૂન ૨૦૦૯. Retrieved ૧૩ માર્ચ ૨૦૧૨.

↑ "Kalam receives honorary doctorate from Queen's University Belfast". The Hindu. Chennai, India. ૨૬ મે ૨૦૦૫.
.

Answered by TbiaSupreme
33

ભારતના 15 મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પૂરું નામ અવુલ પકિર જૈનુલાબિદ્દીન અબ્દુલ કલામ છે. તેમનો જન્મ તા.- 15-10-1931 ના રોજ તમિલનાડુ રાજ્યના રામેશ્વર તીર્થધામમાં માછીમાર કુટુંબમાં થયો હતો. બાળપણમાં તેમને પાડોશી લક્ષ્મણશાસ્ત્રીના દીકરા રામસ્વામી જોડે મિત્રતા થઇ. તેમના પ્રભાવથી તેમને ભણવાનું મન થયું. નિશાળના વિષયો ઉપરાંત તે મિત્ર પાસે સંસ્કૃત સાહિત્ય વિશે શીખ્યા. તેમને ગીતાની વાત બહુ ગમી. તેનો નિત્ય પાઠ આરંભ્યો, જે ઊંચા પદ પર ગયા પછી પણ ચાલુ રાખ્યો.

નબળી આર્થિક સ્થિતિને કારણે આગળ ભણી શકે તેમ નહોતા. પણ, પાડોશી બ્રાહ્મણ મિત્રે તેમને સહાય કરીને આગળ અભ્યાસ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા. વિમાનઇજનેરીનો અભ્યાસ પૂરો કરીને 1959 માં સંશોધન અને વિકાસ સંગઠન નામની સરકારી સંસ્થામાં જોડાયા. પાંચ વર્ષ પછી અવકાશ સંશોધન સંગઠનમાં ગયા. 1983 માં તે વખતનાં ભારતનાં વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ તેમને મિસાઇલ કાર્યક્રમનું સુકાન સોપ્યું. તેમણે અગ્નિ, ત્રિશૂલ, પૃથ્વી, આકાશ, નાગ એમ વિવિધ પ્રકારનાં પ્રક્ષેપાત્રો દેશને આપ્યાં. આથી તેઓ મિસાઇલ મેન તરીકે પણ ઓળખાય છે.


Similar questions