India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on garvi gujarat in gujarati language

Answers

Answered by chirformatics
205

આપણા લાડીલા ગુજરાતે મે ૧, ૧૯૬૦ના મંગલ પ્રભાતે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની ખુબ જ મોટી સેવા બજાવી છે, જેના માટે ઋણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.

ગુજરાતે વિશ્વના બે પડોશી દેશોને રાષ્ટ્રીય પિતા આપ્યા છે.ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ બન્ને વ્યક્તિ સૌરાષ્ટ્રની દેન છે. ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન , વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને બીજા અનેક દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે.

આટલી બધી વિશેષતાઓ ના લીધેજ તો હમેશા મારા ગુજરાત ને જય જય ગરવી ગુજરાત થી સંબોધવામાં આવે છે.

Answered by pal53457a
0

Explanation:

1 maee 1960 kee subah, hamaare dhany gujaraat ko mumbee ke dvibhaashee raajy se alag kar diya gaya tha aur gujaraat ke svatantr raajy ka udghaatan aadaraneey ravishankar mahaaraaj, jo gaandheevaadee moolyon ke prateek hain, ke aasheervaad se aakaankshaon ko poora karane ke lie kiya gaya tha. gujaraatee bhaasha bolane vaale logon kee. gujaraat ne bhaarat ko apane svatantrata aandolan ke do mahaan netaon, mahaatma gaandhee aur saradaar vallabhabhaee patel ko upahaar mein diya hai. gaandhee ke netrtv mein desh aajaad hua aur saradaar ne desh ko tukadon mein bantane se bachaakar aur ek avibhaajy desh banaakar desh kee bahut badee seva kee hai, jisake lie unaka rnee desh hamesha yaad rakhega. gujaraat ne duniya ke do padosee deshon ko raashtrapita die hain, bhaarat ko mahaatma gaandhee aur paakistaan ko mohammad alee jinna. ye donon log sauraashtr kee den hain. isake alaava, gujaraat ne bhaarat ko shree moraarajee desaee jaise vichaarak aur deshabhakt pradhaan mantree vikram saaraabhaee jaise vaigyaanik aur kaee any die hain.

l hope apko answer mil gaya

Similar questions