Write an essay on kangaroo in gujarati
Answers
Answered by
0
કાંગારું શબ્દ સાંભળતાજ આપણી આંખોની સામે બે પગે કુદકા મારતું સ્તનધારી જાનવર આવી જાય છે. કાંગારું એ ઓસ્ટ્રેલિયા દેશ સાથે જોડાયેલ પ્રાણી છે, એ ત્યાંનું રાષ્ટ્રીય પ્રાણી છે. કાંગારું પોતાના નાના બચ્ચાની દેખભાળ કરવા માટે પોતાના બે પગ વચ્ચે આવેલી કોથળી માં બચ્ચાને સાચવે છે.
સામાન્ય રીતે કાંગારું શાંત સ્વભાવ ના હોય છે, પરંતુ જયારે તેને કે તેના બચ્ચાને અસલામતી અનુભવાય છે ત્યારે તે આક્રમક પણ બની જાય છે.
પુખ્ત વાય ના કાંગારું ની ઊંચાઈ સામાન્ય માનવી કરતા પણ વધારે હોય છે.
Similar questions