India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on kasturba in gujarati

Answers

Answered by sa3703542
49
કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધી (૧૧ એપ્રિલ૧૮૬૯ –૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪), જેમને પ્રેમથી બધા "બા" કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા. તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

કસ્તુરબાજન્મની વિગત૧૧ એપ્રિલ ૧૮૬૯ 
ગુજરાત 
મૃત્યુની વિગત૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ 
આગાખાન પેલેસ 
વ્યવસાયચળવળકાર&Nbsp;
જીવનસાથીમહાત્મા ગાંધી 
Answered by TbiaSupreme
39

કસ્તુરબાને યાદ કરતાજ આપણે મહાત્મા ગાંધી, આપણા રાષ્ટ્રપિતા ની જાંખી થઈ આવે છે. કસ્તુરબા મહાત્મા ગાંધીજીના અર્ધાંગિની હતા. ગાંધીજીએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા બધાજ રાજકીય કામો અને આંદોલનોમાં કસ્તુરમાં હમેંશા તેમની સાથેજ હતા.  

કસ્તુરબાના લગ્ન ખુબજ નાની ઉંમર માં થઈ ગયા હતા.  

ગાંધીજીની સાથે સાથે કસ્તુરબા ને પણ વિવિધ આંદોલનો દરમિયાન જેલની સજા થઈ હતી.  

કસ્તુરબાના પ્રેમાળ સ્વભાવ ના લીધે જૂથમાં બધા તેને ખાલી બા કહી નેજ સંબોધતા હતા.


Similar questions