India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on leopard in gujarati

Answers

Answered by TbiaSupreme
3

ચિત્તો બિલાડીની જાતિનું સૌથી મોટું જંગલી પ્રાણી છે. તેની પૂંછડી ખૂબ લાંબી હોય છે.  મુખ્યત્વે તે ભારત, ચીન અને આફ્રિકા જેવા દેશોમાં જોવા મળે છે. ચિત્તાના જડબા અને પંજા ખૂબ જ મજબૂત હોય છે. તે સરળતાથી વૃક્ષો પર ચઢી જાય છે અને ત્યાંથી કૂદી શકે છે.

ચિત્તાનો રંગ ચટપટો હોય છે. કેટલાક ચિત્તા કાળા પણ જોવા મળે છે, જે બ્લેક પેન્થર તરીકે પણ ઓળખાય છે. ચિત્તાનું કદ સિંહ અને વાઘ કરતા સહેજ નાનું હોય છે. તેની  ચામડીનો રંગ ઝાડના રંગ જેવો  દેખાય છે, જે તેને છૂપાવવામાં મદદ કરે છે.

ચિત્તાનો જીવનકાળ 15 થી 20 વર્ષ હોય છે. તે આશરે 1.4 મીટર લાંબો હોય છે અને પૂંછડી 90 થી 100 સેન્ટીમીટર લાંબી છે. જંગલી બકરા, ઘેટાં, સસલા અને કસ્તુરી હરણ ચિત્તાના મુખ્ય શિકાર હોય છે. ચિત્તો 15 મીટરની ઊંચાઈ સુધી કૂદી શકે છે. તેનું વજન  60 થી 75 કિલોગ્રામ જેટલું હોય છે. ભારતમાં ચિત્તા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ,સિક્કિમ,  જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે.


Similar questions