India Languages, asked by PragyaTbia, 11 months ago

Write an essay on village life in gujarati language

Answers

Answered by TbiaSupreme
51

ગામડાનું જીવન કુદરતી જીવનની મીઠાશવાળું, સ્વચ્છ ખોરાક અને સ્વચ્છ હવા તથા આરોગ્યમય પાણીવાળું હોય છે. ગામડામાં શહેરની બનાવટી રોનક નથી હોતી, પરંતુ ત્યાં કુદરતે પોતાની સમૃધ્ધિ ઉદારતાથી વેરી હોય છે. લોકોનાં મન તેમનાં હ્રદય જેવાં વિશાળ હોય છે. તેમનો વ્યવહાર તેમની આંખો જેવો જ નિર્મળ હોય છે. ગામડાંને પ્રભુએ બનાવ્યાં એમ જે કહેલું છે તેમાં ખરે જ યોગ્યતા રહેલી છે.

પણ શહેરની જેમ ગામડામાં પણ કાવાદાવા ઓછા હોતા નથી. ગામડાનું પછાતપણું, શિક્ષણનો અભાવ, અનુભવની મર્યાદા વગેરેને લીધે આપણાં ગામડાં સુસંસ્કૃત રુચિને ગમે નહિ તેવાં બની ગયાં છે. ગ્રામજન પ્રકૃતિના ધામમાં રહે છે ખરો પણ પ્રકૃતિ-સૌદર્યને આસ્વાદવાની સરસતા એના હ્રદયમાં નથી હોતી. શહેર અને ગામડાનું અંતર આજે તો ઘણું છે. એ બંનેની સંસ્કારિતાના વિનિમયમાં હિંદની સંસ્કૃતિના સાચા ગુંફનની પ્રગતિમય શક્યતા રહેલી છે.

Answered by swatishah13
8

hu gamda ma rahu chhu. tya khub maja aave chhe. tya badhu prakrutic vastu upyog karvama aave chhe. tya maja maja aave chhe

Similar questions