Write an essay on ashadhi bij in gujarati
Answers
Answered by
78
અષાઢી બીજ એ હિન્દૂ કેલેંડરના અષાઢ મહિનાના શુક્લપક્ષનો બીજો દિવસ છે. અષાઢી બીજને પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસ ભારતના ઘણા ભાગોમાં ઉત્સવના દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ કચ્છ પ્રદેશમાં વરસાદની શરૂઆત સાથે સંકળાયેલ છે. કચ્છના લોકો આ દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. અષાઢી બીજના દિવસે રથ યાત્રા પણ કાઢવામાં આવે છે.
મુખ્યત્વે આ દિવસે ચોમાસાની આગાહી કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વાતાવરણના ભેજની તપાસ કરી આગાહી કરવામાં આવે કે કયા પાક આગામી સીઝનમાં સારા પાકશે. આપણા પવિત્ર પુસ્તકોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે કોઈ પણ સારું કામ કરી શકાય છે. લગ્ન અને બીજું કોઈ સારું કામ આ દિવસે કરી શકાય છે.
Answered by
1
Answer:
Explanation:
jjggghhjhgfhjougguiop90jhcbjkkggjggjoljhtijfi office juthi Nov kiya from regional sab excellent
Similar questions