India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on sardar sarovar dam in gujarati

Answers

Answered by zeeshanjunaid2k17
14

Hey mate here is your answer

The Sardar Sarovar Dam is a gravity dam on the Narmada River near Navagam, Gujarat in India. It is the largest dam and part of the Narmada Valley Project, a large hydraulic engineering project involving the construction of a series of large irrigation and hydroelectric multi-purpose dams on the Narmada River. The project took form in 1979 as part of a development scheme to increase irrigation and produce hydroelectricity. One of the 30 dams planned on river Narmada.

Sardar Sarovar Dam (SSD) is the largest structure to be built. It has a proposed final height of 163 m (535 ft) from foundation.[2] The project will irrigate more than 18,000 km2 (6,900 sq mi), most of it in drought prone areas of Kutch and Saurashtra. The dam's main power plant houses six 200 MW Francis pump-turbines to generate electricity and afford a pumped-storage capability. Additionally, a power plant on the intake for the main canal contains five 50 MW Kaplan turbine-generators. The total installed capacity of the power facilities is 1,450 MW.

Critics maintain that its negative environmental impacts outweigh its benefits. It has created discord between its government planners and the citizens group Narmada Bachao Andolan.

Hope it helped you

Answered by TbiaSupreme
35

સરદાર સરોવર પ્રોજેક્ટ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન હતુ. 5 એપ્રિલ, 1961 ના રોજ પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા આ પ્રોજેક્ટનો પાયો નખાયો હતો. 67 મા જન્મદિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ પ્રોજેક્ટ જે દાયકાઓથી ઘણા વિવાદોનો વિષય છે. તે વિશ્વનાં સૌથી મોટા ડેમમાંનો એક છે. જેની લંબાઇ 1.2 કિલોમીટર અને ઊંચાઇ 163 મીટર છે.

સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે કારણ કે તેનાથી ગુજરાતનું કૃષિ ઉત્પાદન અને આવક વધશે. તેનાથી રાજ્યમાં 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ મળશે. નર્મદાનું પાણી નહેર નેટવર્ક દ્વારા 9000 ગામોને પીવાનું તથા સિંચાઇનું પાણી ઉપલબ્ધ કરાવશે. સરદાર સરોવર ડેમ પર બે પાવરહાઉસ સ્થાપિત કરવામાં આવ્યા છે,  જેનાથી 1,200 મેગાવોટ અને 250 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે 4,141 કરોડ એકમ વીજળીનું ઉત્પાદન થશે. જે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે વહેચવામાં આવશે.

આમ, સરદાર સરોવર બંધ સાચે જ ગુજરાતની જીવાદોરી સમાન બની રહેશે.


Similar questions