India Languages, asked by PragyaTbia, 1 year ago

Write an essay on cricket in gujarati

Answers

Answered by TbiaSupreme
66

ક્રિકેટ ભારતની સૌથી જાણીતી અને લોકપ્રિય રમત છે. ક્રિકેટ લગભગ બધા જ વય જૂથના લોકોની  મનપસંદ રમત છે.

તે આઉટડોર ગેમ છે. બેટ, બોલ, સ્ટંપ, બેલ્સ, ગ્લોવ્ઝ વગેરે ક્રિકેટની રમતના સાધનો છે. દરેક મેચમાં બે ટીમો હોય છે અને દરેક ટીમમાં અગિયાર-અગિયાર ખેલાડીઓ હોય છે. ખેલાડીઓમાં બેટ્સમેન, બોલર અને ફિલ્ડરનો સમાવેશ થાય છે. ક્રિકેટના મેદાનને પિચ કહેવામાં આવે છે. ટેસ્ટ મેચ, વનડે, 20-20 એ ક્રિકેટની રમતના પ્રકારો છે. જેમાં ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી રમાય છે, જ્યારે વનડે એક દિવસની રમત છે જેમાં બંને ટીમોને 50-50 ઓવર રમવા મળે છે. 20-20 એ ક્રિકેટની રમતનું આધુનિક સ્વરુપ છે, જેમાં બંને ટીમોને 20-20 ઓવર રમવા મળે છે. 20-20 એ ક્રિકેટનું ખૂબ જ લોકપ્રિય સ્વરુપ છે. વર્લ્ડકપ, એશિઝ શ્રેણી વગેરે ક્રિકેટની ખૂબ જાણીતી પ્રતિયોગીતાઓ છે. ક્રિકેટની રમતમાં બીજો દાવ લેનારી ટીમ જો પ્રથમ દાવ લેનારી ટીમ કરતાં એક વધુ રન કરી લે તો તે વિજયી જાહેર થાય છે. જો એમ ના થાય તો પ્રથમ દાવ લેનારી ટીમ વિજયી જાહેર થાય છે.

ક્રિકેટ એ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય રમત છે અને દરેક યુવાન આજે ક્રિકેટર બનવા આતુર છે.


Answered by ShahUdit08
13

Answer:

good eassy

Explanation:

your answer help to me

thank you very much for your answer

Similar questions