પ્ર-1
ભાષામાં થયેલી વિવિધ રજૂઆત સાંભળી અને મુખ્ય વિચાર સમજી શકે છે.
આપેલ સભાષિતનું મુખ્ય વિચાર બે થી ત્રણ વાક્યમાં ર૪ કરો.
.
1. આવ નહિ, આદર નહિ, જઈએ, નહિ નયનમાં નેહ,
તે ઘર કદી સ જઈએ, ભલે કંચન વરસે મેહ,
lahut
2. બેસે છે સાથ બેઠાનું, ઉભું ઉભા રહેલનું ,
સુતેલાનું દીસે સૂતું ચાલે ભાગ્ય ચાલતાનું
Answers
Answered by
7
Answer:
1.આવ નહિ,આદર નહિ ,નહિ આખોમ સ્નેહ,
તે ઘર ક201706દી ના જઇએ,ભલે કંચન વરસે મેહ.
જવાબ: જે ઘર મા કયારેય આવકાર ના મલે અને આદર ના મલે,તેવા ઘર ક્યારેય ના જવુ જોઇએ અર્થાત અવી જગ્યાઍ ક્યારેય ના જવુ જયા તમને આવકાર અને માન સંમાન ન મલે અને ભલે ને ત્યા અઢળક પૈસા હોય અને જયાં બધી સુખસંપતિ હોય પણ ત્યા પોતની આબરુ ને છોડી ને ત્યા જવુ જોઇએ નહિ..
Similar questions
Social Sciences,
2 months ago
Math,
2 months ago
Math,
2 months ago
Chemistry,
3 months ago
Math,
11 months ago
Business Studies,
11 months ago